મારી પહેલી ફ્રીલાન્સ gig માં client ne last minute માં કહ્યું, "તારો પૈસો આવતા શનિવારે જ મળશે." પછી તેણે સાત દિવસ સુધી મને 'મસ્ત કામ કર્યો છે!' એમ સ્લેક પર લખ્યા કર્યું. ભાઈ, 'મસ્ત' શબ્દ ને હવે સાંભળતાં જ મારી પીઠ ઉપર સરી જાય છે.
#work#career
Jump in to reply — no account needed.