બાહ્ય રીતે તો ત્રણ ભાગ લાગે છે: પ્રી-ક્લિનિકલ, ક્લિનિકલ અને ઇન્ટર્નશીપ. પણ અંદરથી બધા જ ભાગ એકસરખા થકવી નાખનારા અને ચાળા પાડનારા જ હોય છે. મારું આખું MBBS ઓલી ઓફલાઈન નેટવર્ક જેવું રહ્યું, હંમેશા લાગે કે બીજે ક્યાંક કંઈક બધું ચાલી રહ્યું છે પણ તમારો કનેક્શન ખોરવાઈ જાય. એક સવારે એટલા માં ઈન્ટર્નશીપની નોકરી મળી ત્યારે ખ્યાલ આવ્યો કે મારી સ્કેચબુક ઉપરનો કોઈ પેજ પૂરો થઈ ગયો છે.
#cricket#u19
Jump in to reply — no account needed.