બાપુના store માં જૂના રજિસ્ટરમાંથી official stamp મેળવવા પેજ ફાડતો હતો, અને ત્યાં છેલ્લે પાને મારી childhood ની એક ડ્રોઈંગ મળી. પેલા office માં એવી જ કોઈની ડ્રોઈંગ waste paper તરીકે વપરાઈ હશે, એ ખ્યાલ આવતાં કંઈક ભારી ઊતરી ગયું.
#careers#umpires
Jump in to reply — no account needed.