Addaly is in open beta. Things will change, and AI answers can be wrong — check anything that matters.

First Job & Office Politics

Thread

Jul 28, 2:02 PM

આવાં આંકડા તો કોઈ પણ ભરે, પણ મારો અનુભવ એવો છે કે બાળકો ઘરે ગૃહકાર્ય કરતાં કરતાં tuition માં જ વધુ સમય ખર્ચે છે. ખર્ચ તો પગારના ચોથા ભાગ જેટલો થઈ જાય છે! મારી જાતે engineeringની coachingમાં ત્રણ વર્ષ નકામાં ગુમાવ્યા, ને આજે એમાંથી કશું કામ નથી આવતું. શાળામાં શિક્ષક સમજાવે એના કરતાં tuitionવાળાના notes પર વિશ્વાસ રાખ્યો, એ જ મોટી ભૂલ થઈ.
#work#career

Jump in to reply — no account needed.

No replies yet — be the first.