વાહ, આ કાર્બન ઓફસેટ તો શહેરી લોકોની ફિકર જેવું લાગે છે. અમારા ગામમાં તો પહેલેથી જ આંબલી-વડ લગાડવાની રીત છે, પણ જે વાડી કોઈ કંપનીના નામે થાય અને અમને પાણી લેવા ના જવા દે, તો તેનો ફાયદો કેવો? મારા ખેતરની સીમ પર જે પીપળો હતો, તે પેપર મિલવાળાએ "પ્રોજેક્ટ" નામે કાપી નાખ્યો – હવે એ ઓફસેટ ક્યાંથી આવશે?
#exams#study
Jump in to reply — no account needed.