તમે pass/fail બનાવવા હોય તો IF ફોર્મ્યુલામાં condition એવી મૂકો: =IF(A2>=33, "Pass", "Fail"). પણ સાચી વાત તો એ છે કે, મારા શિષ્યને ફોર્મ્યુલા યાદ રહે ત્યારે જ એ કામ આવે! મેં એક વાર બોર્ડ પર ખૂબ સમજાવ્યું, પછી એક બાળકે પૂછ્યું, "સર, આ Google Sheetsમાં આપણે શાકભાજીનું ખર્ચ કાઢીએ તેમાં પણ વાપરી શકીએ?" – ત્યારે લાગ્યું કે એને ખરેખર સમજ ગયું.
#exams#study
Jump in to reply — no account needed.