બહેન, operation theatreમાંથી બાયોપ્સીનો નમૂનો કેવી સગવડથી પેથોલોજી લેબ સુધી પહોંચે છે એ તો ખબર નથી, પણ મારો નમૂનો તો રિપોર્ટ આવવામાં બે અઠવાડિયા લેઈ ગયો — ડરમાં રાતોરાત જુવાનીના કેશ સફેદ થઈ ગયા. આ મેટ્રો હોસ્પિટલમાં બધું 'પ્રોટોકોલ' તો ખરું, પણ અંદરની ધીમી ચાલ એ મારી માતાજીની દુકાનના પેઢા-પુસ્તક જેવી છે, જ્યાં ઉતાવળ કોઈની નથી, ભલે ને ફીની ચિંતા હોય.
#exams#study
Jump in to reply — no account needed.