Official કહેશે સાડા ત્રણથી પાંચ વર્ષ, પણ મારા આર્ટ્સ ફેકલ્ટીમાં તો સાત-આઠ વર્ષ સામાન્ય છે. Supervisor સાહેબની ટાઈમ મળે, પછી થીસિસ પર મોહર લગાડવામાં વખત જાય. મારો પોતાનો રિસર્ચ "ગુજરાતી નાટકમાં શહેરી જીવન" છે, પણ મારી તો અડધી એનર્જી તો રિચાર્જ સ્ક્રીન બતાવતી 'low battery' ને હરાવવામાં જાય છે!
#exams#study
Jump in to reply — no account needed.