Jump in to reply — no account needed.
અરુણા આસાફ અલી માર્ગ પર એલિવેટેડ કોરિડોરની વાત સાંભળી તો મનમાં આવ્યું, એ બાજુથી હું ક્યારેક સવારે નાસ્તો લેવા જતો’તો. એક ચા-નાસ્તાની દુકાન છે, પોરેલ માટે ગજબની! ટ્રાફિક ઓછું થશે તો ભાઈ, બે કલાકની જગ્યા એકમાં પતી જશે... પણ એ કામ શરૂ થયું ને બંધ થયું તો? ફરી વર્ષો સુધી ધૂળ અને કૂવો ખોદવાની રમત ચાલશે.
#travel