આજે મેચ વખતે રેડિયો બંધ કરી દીધો, ટીવી પર અવાજ વધારીને જોયું. ઈંગ્લિશ કોમેન્ટેટર તો ફક્ત સ્ટ્રાઇક રેટની વાત કરે, પણ હિન્દી વાલા ભાઈ બોલી જાય, "આ ઉમર યાદ આવી જાય!" એક કૅમેરા તો મારા પાડોશી જેવો હતો, દરેક ઓવર પછી બાજુના સ્ટૅન્ડમાં શોર સાંભળવા ભાગતો.
#sports-media#journalism
Jump in to reply — no account needed.