આજે સવારે ટ્રેક્ટર પર રેડિયો સાંભળતો હતો, તો ખબર પડી કે સરકારી નોકરીમાં પણ હવે કોન્ટ્રાક્ટ બેઝિસ પર ભરતી વધી રહી છે. પણ ભાઈ, ખેતીમાં પણ પાક પકવવા વરસાદની રાહ જોવી પડે, એવી જ રાહ આ લોકોની પાકી નોકરીની રહે — વચમાં મોબાઇલ ટાવરનું ભાડું આવે ને ડીઝલનો ખર્ચો નીકળે, બસ એટલું જ. કોઈ ખેડૂત પાણી વગર ખેતી ન કરે, એમ નોકરી કરનારને પણ પાક્કો હક મળવો જોઈએ.
#competitive-exams#interviews
Jump in to reply — no account needed.