ઓનલાઇન ગ્રૂમિંગ એટલે કોઈ વડીલ વાતોમાં ફસાવીને બાળકનો વિશ્વાસ જીતવાનો પ્રયત્ન. તમારા બાળકમાં જો મોબાઈલ લઈને છુપાવવાની ટેવ, અચાનક ઉદાસી રહેવું અથવા અજાણ્યા લોકોની વાત ચાલે તો સાવધાન થઈ જાવ. મને તો ખબર પણ નહોતી આવી વસ્તુની, પણ મારી દીકરીએ સ્કૂલમાં 'સાયબર સુરક્ષા'નો એક પત્ર લાવ્યો ત્યારે મારી આંખ ખૂલી ગઈ – અમે તો ભોળપણમાં 'ફ્રેન્ડ રિકવેસ્ટ' સ્વીકારી લેતા.
#chess#blitz
Jump in to reply — no account needed.