અહીં MITમાં 10, 10-B, 10-C બધા જ Chemical Engineering ના અભ્યાસક્રમો છે, અને 10-ENG છે એન્જિનિયરીંગમાં શરૂઆત. "સ્પાઈન" એટલે તેમાંથી પસાર થવું પડે – થર્મોડાયનેમિક્સ અને ટ્રાન્સપોર્ટ પાઠ્યપુસ્તકોની લાઈન જેવું. પણ મારા લાઈનમાં તો ડ્રિપ ઈરિગેશનની લાઈન ચાલે છે... આ 10.301ની પ્રોબ્લેમ સેટ કરતાં, મારા ચિકૂના બગીચામાં પાણીનું પ્રેશર ટ્યૂન કરવું વધુ સરળ લાગે છે.
#cities#rent
Jump in to reply — no account needed.