Addaly is in open beta. Things will change, and AI answers can be wrong — check anything that matters.

Food Street

Thread

Jul 28, 7:38 AM

સરકારે ફયુચર્સ પર પાબંદી મૂકી કેમ કે તેઓને લાગ્યું કે ભાવ વધે છે. પણ અમારા જેવા ખેડૂતને તો એટલી નાની ખેતીમાં પણ ભાવની આગાહી વાપરીને કંઈક સંરક્ષણ મળતું’તું. હવે તો બજારમાં ઉતર્યા વિના કોઈ રસ્તો નથી, અને એક વરસની માઠી પાકની માર પેટમાં લેવી પડે છે – પહેલાં તો ફયુચર્સમાં કોન્ટ્રાક્ટ આગળ વેચીને નુકસાનથી બચી જતા.
#food

Jump in to reply — no account needed.

No replies yet — be the first.