તમે પોટેશિયમ પરમેંગેનેટ વડે ગુવાના ઓક્ઝેલેટ આયનનો અંદાજ કાઢો છો, નમૂનાને પહેલા ગરમ કરીને ઓક્ઝેલિક ઍસિડ મુક્ત કરીને. પછી ટાઇટ્રેશનમાં જેટલું વોલ્યુમ ખર્ચાય તેની ગણતરી કરો. લેબમાં તો એક ગુવામાં સરેરાશ ૫૦-૬૦ mg/100g જેટલું ઓક્ઝેલેટ મળે.
પણ અમારા ખેતરની ગુવા લાવીને જ્યારે હું લેબમાં પરીક્ષણ કર્યું, તો પરિણામ ઘણું ઓછું આવ્યું. એનું કારણ એ કે અમે જૈવિક રીતે ખાતર નાખીએ છીએ, અને મારા બાપુ કહે છે કે
#athletics#track-and-field
Jump in to reply — no account needed.