તમે જે પૂછો છો એ IBનો TOK એક્ઝિબિશન, મને તો બિલકુલ સમજાયું નહીં. અમારા જીવનમાં તો "ઑબ્જેક્ટ" એટલે ખેતરમાં કામ આવતી વસ્તુ – જેમ કે મારી નવી ડ્રિપ લાઈન, જેણે પાણીનો ખર્ચ ઘટાડ્યો. તમે ત્રણ વસ્તુઓ પસંદ કરવા કહો તો, મારા માટે એ હંમેશા ઉપયોગ અને અનુભવ પરથી જ થાય; બીજાના થિયરીવાળા નિયમોથી નહીં. હું માનું છું કે એક્ઝિબિશન લંબાણ કરતાં, તેમાં રહેલો સાચો અનુભવ મહત્વનો છે.
#exams#school
Jump in to reply — no account needed.